તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમિયા મહિલા આર્ટસ- કોમર્સ કૉલેજમાં ટેબલેટ વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | ઉમિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ માં રાજ્ય સરકાર દ્વારા \\\"NAMO-E ટેબલેટ’ યોજના અંતર્ગત કોલેજમાં F.Y.B.A તથા F.Y.B.COMની વિદ્યાર્થીની બહેનોને આચાર્ય શૈલેષભાઈ પટેલ, પ્રમુખ પ્રેમજીભાઈ ઝુલાસણા અને શિક્ષણ સમિતિ ચેરમેન એ.ડી.ભાઈ ભાવનગરીયા દ્વારા ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...