સુત્રાપાડામાં 12 વિજ્ઞાન પ્રવાહમાં બે સગી બહેનો પહેલા-બીજા નંબરે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડાની ડો.બારડ શૈક્ષણિક સંચાલિત શ્રી વિવેકાનંદ વિનય મંદિર શાળાનું વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં પ્રથમ અને બીજા નંબરે બે સગી બહેનો નાઘેરા મીરા ગોવીંદભાઇને 84 પીઆર અને નાઘેરા માધવી ગોવીંદભાઇને 77.49 પીઆર આવ્યાં હતાં. ઉર્તિણ થયેલ છાત્રોને સંસ્થાનાં પ્રમુખ દિલીપભાઇ બારડ, આચાર્ય જોષીએ અભિનંદન પાઠવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...