તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માઢીયા ગામ ખાતે સિંહની પજવણી કરતા 2 શખ્સની અટકાયત કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | મહુવા તાલુકાના માઢીયા ગામ પાસે ગઇ તા.10/1ને શુક્રવારે રાત્રીના સિંહ પાછળ ડમ્પર દોડાવી પજવણી કરતો વિડીયો વાયરલ કરેલ. જે અન્વયે વન્ય પ્રાણીઓએ ખલેલ પહોચાડવાના ગુન્હા સબબ મનસુખભાઇ નારણભાઇ ચૌહાણ અને પીન્ટુ કલાભાઇ ભીલને (રહે બન્ને માઢીયા) જંગલ વિભાગના અધિકારીઓએ અટક કરી આજે કોર્ટમાં રજુ કરતા અરજદારોએ તેમના વકીલ મારફત જામીનની માંગણી કરેલ. પરંતુ કોર્ટે જામીન નામંજુર કરી કોર્ટે જીલ્લા જેલ હવાલે કરેલ છે. તેમજ જંગલ વિભાગે ડમ્બર નં.જીજે 14 એક્સ 7764ને પણ આ ગુન્હા સબબ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

જાણવા મળતી વિગત મુજબ વાઇલ્ડ લાઇફ એકટ અન્વયે આવા કિસ્સામાં આરોપ સાબિત થાય તો આરોપીઓને રૂ.10 હજાર સુધી દંડ અને 3 થી 7 વર્ષ સુધીની સજા થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો