તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીકરમાંથી બે બંદૂક સાથે બે શખ્સો ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબી પોલીસે ટીકર ગામે પેટ્રોલિંગ દરમિયાન બે જામગરી બંદુક સાથે અલગ-અલગ સ્થળેથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ટીકર અને મિયાણી ગામે વોચ રાખતા ગેરકાયદેસર જામગરી બંદુક સાથે શોકતઅલી ઉર્ફે ટકી તાજમહમદ રહેવાસી વાઘોડિયા તાલુકો માળીયા તેમજ હળવદ તાલુકાના ટીકર ગામે ગોરધનભાઈ મોહનભાઈ કોળી વાળાને ગેરકાયદેસર બનાવટી જામગરી બંદુક કુલ બે નંગ સાથે બંને શખ્સોને ઝડપીને પાડીને રૂપિયા 3000નો  મુદામાલ  જપ્ત કરીને  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી  એસઓજી પોલીસે બે શખ્સોને ઝડપી પાડીને  પોલીસને  હવાલે કર્યા હતા. આ અંગેની વધુ તપાસ ટીકર ઓપીના બીટ જમાદાર  ગીરીશદાન  ગઢવી  ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો