તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણામાં દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો | પાલિતાણા પોલીસે બાતમી આધારે જેસરના ગુનાના આરોપી કમ્બગીરી ગામના દેવકુ પોપટભાઈ કામળીયાની વાડીએ તેના ભાણેજ મુન્નાભાઈ મોભ તથા નદીમ જુનેજા (રહે.બંને પાલિતાણા) વાળાએ ઈંગ્લીશ દારૂ સંતાડી રાખેલ છે. પોલીસે રેડ કરતા કડબના ઓધામાં સંતાડેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 70 મળી આવતા પોલીસે કુલ રૂપિયા 30,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...