તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંગડા શાળામાં છ દિવસ પહેલાંની ચોરીની ઘટનામાં બે શખ્સ ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊના તાલુકાના ગાંગડા પ્રાથમિક શાળામાં 6 દિવસ પહેલા શખ્સોએ દરવાજાના નકુચો પથ્થરો વડે તોડી નાખી અંદર પ્રવેશ કરી શાળાના રૂમમાંથી બે એલ.ઇ.ડી ટીવી તેમજ 1 કોમ્પ્યુટર સેટ સીપીયુ સહિતની ચોરી કરી લઇ ગયા હતા. અને શાળામાં તોડફોડ પણ કરી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને પકડવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે તસ્કરો ગાંગડા ગામે હોવાથી બાતમી મળતા પોલીસ દોડી આવી તે સ્થળેથી અમરસિંહ જોરૂભાઇ વાળા તેમજ હરદેવ ચિમનભાઇ સરવૈયાને દબોચી લીધા હતા. અને તેમની પાસેથી એલઇડીટીવી તેમજ કોમ્પ્યુટર સહીતનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો