તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેતપુરમાં વરલીના આંકડા લેતા બે શખ્સ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુરના આશા પાન પાસે રોડ પર જાહેરમાં વરલી મટકાના આકડા લેતા ઇબ્રાહિમ લાખાણી અને ઇકબાલ ઉર્ફે ગીનો અબુ લાખાણી (રહે. બંને જૂનાગઢ)ને રોકડા રૂ. ૧૧૮૦૦ અને વરલીના સાહિત્ય સાથે હેડ કોન્સ. મહેન્દ્રભાઈ વાળાએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વરલી મટકા, પાના પત્તા અને ક્રિકેટના સટ્ટાના જુગાર અનેક પરિવાર તબાહ કરી રહ્યા છે છતાં જુગારી પકડવાના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...