તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં ચાઈનીઝ તુક્કલ દોરી વેચતા બે વેપારી ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ શહેરમાં એલસીબી પોલીસના પીઆઇ રાણા, રવિ દેવભાઈ બારડ, મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા સહિતનાઓએ સેન્ટ્રલ દેવપરા મેઈન રોડ પર તેમજ વેરી દરવાજા પાસે ચેકિંગ હાથ ધરી પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ તેમજ ચાઈનીઝ દોરા નો જથ્થો ઝડપી પાડી ખોડીયાર સીઝન સ્ટોર ના સાગરભાઈ ડાભી, સપના સીઝન સ્ટોર ના બારીશભાઈ મોદી પાસેથી કુલ તુંકકલ 310 કિંમત રૂપિયા 6200 તેમજ ચાઇનીઝ દોરી રીલ નંગ 30 કિંમત રૂપિયા 7700 ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ચાઇનીઝ દોરી અને તુક્કલને માર્કેટમાં આવતા રોકવા પોલીસ અને વનવિભાગ મેદાન પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો