તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરસાલીમાંથી બે જુગારી ઝડપાયા, એક નાસી ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળનાં દરસાલી ગામેથી બે જુગારી ઝડપાયા હતા જયારે એક નાસી ગયો હતો.

શીલ પોલીસે દરસાલી ગામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમી રહેલા નાથભારથી કાનભારથી ગોસ્વામી, જીવરાજ રણછોડ ઠુંબરને ઝડપી લઇ સ્થળ પરથી બાઇક, મોબાઇલ, રોકડ સહિત કુલ રૂ.12690નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે રેઇડ દરમિયાન ભગા હરી ઠુંબર નાસી ગયો હતો. પોલીસ તમામ શખ્સો િવરૂદ્ઘ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો