તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખતરમાં 8 માસ પહેલાની ચોરીમાં રાજકોટ જેલમાંથી બે આરોપીઓને લવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરોપીએ અઢી લાખની મત્તા ચોરી હતી
આ આરોપીઓ રાજકોટમાં ચોરી કરતાં રાજકોટની ક્રાઈમ બ્રાન્ચનાં હાથે ઝડપાઇ ગયા હતા. આથી તેમની પાસે કબૂલાતમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર-લીંબડી સહિત બીજી 36 ચોરીઓ કર્યાનું જણાવ્યું હતુ. આથી રાજકોટ જેલમાંથી લખતર પોલીસ જામનગરના રિઝવાન ઉર્ફે બાજીગર અયુબભાઈ મેમણ તેમજ રિઝવાન ઉર્ફે દાણી મહંમદભાઈ સિપાઈને લખતરમાં ઓળખ પરેડ માટે લાવ્યા હતા. જ્યાં આ ચોરીના બનાવમાં ફરિયાદી પ્રદિપભાઈ ગાંડાભાઈ ઠક્કરે આરોપીઓને ઓળખી બતાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો