તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેસરિયા ગામેથી બે બાઇક ચોર ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીર-સોમનાથ એસઓજીએ બાતમી આધારે કેસરીયા ગામે રહેતા બચુ કમા દેવીપુજકના ઘરે તપાસ કરતા તેમના બન્ને પુત્ર રામજી અને મનાએ બે બાઇક ચોરી કરી હોય. જે બાઇક નં. જીજે 11 આર આર 4217 તેમજ અન્ય નંબર વગરની બે બાઇકનાં કાગળો મળ્યા ન હતા. આ બાઇક ચોરી કરેલ હોવાનુ માલુમ પડતા બે બાઇક કિં.રૂ. 25 હજારના મુદામાલ સાથે બન્ને શખ્સોને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો