તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિહોરની વાડી વિસ્તારમાં બે દીપડાએ દેખા દીધા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોર નજીક આવેક તરશીંગડા ગામે આવે સવારે ડુંગર વિસ્તારમાં એક સાથે બે દીપડાએ દેખા દીધી હતા જેને લઈ તંત્ર વિભાગ દોડતું થયું હતું તરશીંગડા ગામે આવેલ મિલનભાઈ કોળીની વાડી નજીક ડુંગરમાં આજે સવારે એક સાથે બે દિપડાએ દેખા દેતા ખેડૂતો ફફડી ઉઠ્યા હતા અંગે સ્થાનિક ખેડૂતો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી લઈ ફોરેસ્ટ વિભાગે સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.સિહોર પંથકમાં હાલમાં રવી પાકની સીઝન ચાલતી હોય, સિહોર પંથકમાં દીપડાએ દેખા દેતા આ વિસ્તારના ધરતીપુત્રોમાં આ દીપડાને પકડી લેવા પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે. } ગૌરાંગ ઉલવા
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો