તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં જમ્મુ-કાશ્મીરમાં શહીદ જવાનો માટે રક્તદાન કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા સી.આર. પી.એફ.ના જવાનોને ભારે હૈયે શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓને લોહીની ઉણપ પુરી પાડી શહીદોને સાચી શ્રદ્ધાંજલી આપવા મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા દાઉદી વ્હોરા સમાજના જમાતખાના ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં વ્હોરા સમાજના ધર્મગુરુ કૈઝારભાઈએ શહીદોને રક્તદાન રૂપી શ્રદ્ધાંજલી આપવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. આથી સમાજના 120થી વધુ લોકોએ રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. કેમ્પને સફળ બનાવવા અગ્રણીઓ ઝુઝરભાઈ અમીન, હુસેનભાઈ લાકડાવાલા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો