લીંબડીમાં પંડિત દિનદયાળજીની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી ભાસ્કર | લીંબડી એપીએમસી ખાતે પંડિત દિનદયાળની પુણ્યતિથી નિમિત્તે ભાજપના કાર્યકરોએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, હાથશાળ અને હસ્તકલા નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડી, કિશાન મોરચાના પ્રદેશ મંત્રી રાજભા ઝાલા, એપીએમસી ચેરમેન ધીરૂભાઈ સિંધવ, દેવજીભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો હાજર રહ્યા હતા. 
અન્ય સમાચારો પણ છે...