તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરવાડ સ્ટેશને ટ્રેનમાંથી નીચે ઉતરવામાં મુસાફરોને મુશ્કેલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇથી આવતી સૌરાષ્ટ્ર મેઇલ ટ્રેન ચોરવાડ સ્ટેશને બપોરે 3 થી 3:30 વાગ્યે આવે છે. અને રિઝર્વેશન ક્વોટા 5-10, 5-11 બોગીમાં હોય છે. તે બંને બોગી પ્લોટફોર્મથી બહાર ઘણે દુર આવે છે. અને ત્યાં પથ્થરો અને જાડી ડાખરા હોય છે. તેથી લોકો, બાળકોને નીચે ઉતરવાની ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત પ્રવાસીઓને લેવા આવનાર વ્યકિત પણ તે સ્થળ પર પહોંચી શકતી નથી. થોડા દિવસ પહેલાં ટ્રેનમાં પ્રવાસ કરતા રામજીભાઇ રાજપુત, ગંગાબેન ધારાભાઇ, કેશવભાઇ ટ્રેનમાંથી ઉતરી શકયા ન હતા. અને વેરાવળ જવુ પડ્યું હતું.

ટ્રેનનાં અડધા ડબ્બા પ્લેટફોર્મ બહાર રહે છે. કૃષ્ણકાંત લુક્કા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો