તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલના કૈલાસ બાગમાં યુવાને ફાંસો ખાધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલના કૈલાશ બાગ સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા હાર્દિક વિજયભાઈ રાણપરા ઘરે બાથરૂમમાં ફાંસો ખાઇ લીધો હતો. મોતથી પરિવાર સાથે મિત્ર વર્તુળોમાં શોક ફેલાવા પામ્યો હતો. હાર્દિકભાઈ બે ભાઈના પરિવારમાં મોટા હતા અને પરિવારના આધાર સ્તંભ સમાન હતા તેઓને સંતાનમાં બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...