તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોરમાં આજથી ટ્રેનો પ્લેટફોર્મ નં. 2 ઉપર ઊભી રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર|સિહોરમાં આવતી કાલ તા. 12થી તમામ ટ્રેનો પ્લેટફોર્મ નં.1ના બદલે પ્લેટફોર્મ નં.2 પર ઊભી રહેશે. સિહોરના પ્લેટફોર્મની લંબાઇ ઘણી ઓછી છે અને કેટલીક ગાડીઓ તેમાં સમાતી પણ નથી. આ સમસ્યા દૂર કરવામાટે આ પ્લેટફોર્મની લંબાઇ વધારવા સહિતના અનેક કામો ચાલુ હોઇ હાલ પૂરતી સિહોર આવતી જતી તમામ ટ્રેનો પ્લેટફોર્મ નં. 2 પર ઊભી રહેશે તેમ રેલવે દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...