તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણપુરમા આતંકવાદી હુમલા અનુસંધાને ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જીલ્લાના રાણપુરમાં કનારા મિલેટ્રી ત્રણ રસ્તે બોટાદ જીલ્લા ટ્રાફિક પી.એસ.આઈ જે.આર.રાણા અને રાણપુર પોલીસ દ્રારા વાહન ચેકિંગ કરવામાં આવ્યુ હતુ ત્યાથી પસાર થતા વાહનોને રોકી વાહનોની બ્લેક ફિલ્મ પટ્ટી પોલીસ દ્વારા દુર કરવામાં આવી હતી. તેમજ 31 વાહનો ને રૂપિયા 7100 નો સ્થળ ઉપર દંડ વસુલવામાં આવ્યો હતો.

સુરક્ષાના ભાગ રૂપે ગેરકાયદેસર હથિયારો, સ્ફોટક પદાર્થ અને નશીલા પદાર્થોની હેરફેર ન થાય તે માટે વાહન ચેકીંગ ડ્રાઇવ તથા ગુજરાત પ્રોહીબીશન એક્ટની કડક અમલવારી માટે દારૂ પીને વાહન ચલાવનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો