તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગ-જીવાતને ડામવા ઝેરી દવા છાંટવાથી ફેલાય રહ્યું છે વિષચક્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | 26 સપ્ટેમ્બર

તળાજા પંથકમાં ખરીફ વાવેતર માં ખાતરનો ડોઝ, પિયત અને પારવાની પ્રક્રિયા પૂર્ણથયા બાદ હવે વાડી, ખેતરોમાં કપાસ, મગફળી બાજરી, જુવાર, સહિતનાં પાકો લહેરાવા લાગ્યા છે. ખોરાકમાં જોખમી તત્વો ઉમેરાતા અન્ન માં હાનીકારક વિષચક્ર ફેલાતું જાય છે. ખેડૂતોને ઉભા પાકને રોગ, જીવાતો નાં આક્રમણાથી બચાવવા કે નિયંત્રણમાટે જંતુશાક દવાઓ નાં છંટકાવનીજ કામગીરી રહે છે. હાલનાં સમયમાં તળાજા સહીત જીલ્લાનાં એગ્રો ટ્રડેર્સ ની તમામ દુકાનોમાં અનેક પ્રકારની જંતુનાશક દવાઓ નો વેપાર ચાલે છે. વર્તમાન સમયમાં ખેતી કામમાં વપરાતા પેસ્ટીસાઇડસ નો વેપાર ફુલ્યો - ફાલ્યો છે. જે કૃષિ માટે અનિવાર્ય અનિવાર્ય બનીગયું છે.

અન્ય સમાચારો પણ છે...