તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી યુનિ . દ્વારા એફવાયનાં ફોર્મ ભરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર એમ.કે યુનિ .દ્વારા એફ.વાયની વાર્ષિક પરિક્ષાનાં આયોજન કરાતા તળાજા એ.બી.વી.પી દ્રારા યુનિ.નાં ઉપકુલ પતિને આ પરિક્ષાનો પ્રયત્ન મળવા પાત્રતા અંગે ભાર પૂર્વક રજુઆત કરાતા તે માન્ય રાખી આજથી એફ.વાય નાં વિદ્યાર્થીઓનાં ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવેલ છે. તેમ એ.બી.વી.પી દ્વારા દિવસ 10 માં તમામ વિદ્યાર્થીઓએ પોતાના ફોર્મ ભરી દેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...