તળાજામાં આજે મહા રકતદાન કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયવિર માંધાતા કોલી સમાજ તળાજા શાખા દ્વારા તા.7-4-19 ને રવિવારે સવાર નાં 9-30 થી બપોરના 2 સુધી કોળી જ્ઞાતિની વાડી તળાવમાં તળાજા ખાતે સર.ટી હોસ્પિટલ બ્લડ બેંકનાં સહયોગથી મહા રકતદાન કેમ્પ યોજાશે. ભાવનગરના વિર માંધાતા સંગઠનના પ્રમુખ રાજુભાઇ સોલંકીના મુખ્ય મહેમાન પદે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...