તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેજ માટે પરિણીતાને સાસરિયાનો ત્રાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ તાલુકાના દેવડા ગામે માવતર ધરાવતા સરોજબેન કેતનભાઇ જાણીએ તાલુકા પોલીસમાં દહેજ તેમજ શારીરિક અને માનસિક ત્રાસ બાબતે પતિ કેતનભાઇ મનસુખભાઈ જાગાણી, જેઠ જીગ્નેશભાઈ રહે બને આસોપાલવ પાર્ક સાઈબાબા સર્કલ કોઠારીયા મેન રોડ રાજકોટ વાળાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...