તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાડામાં આગ લાગતા બે ભેંસ સહિત ત્રણ પશુનાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના કાલિકા નગરની સીમમાં થયેલ શોટ સર્કિટને કારણે આગ ફાટી નીકળતાં બે ભેંસ સહિત 3 પશુના મોત નિપજ્યા હતાં.જૉ કે અંગે પોલીસ ચોપડે નોંધ થઇ ન હતી.

મોરબીના કાલિકા નગર ગામના સીમ વિસ્તારમાં એક વાડામાં દુધાળા પશુઓ બાંધીને રાખ્યા હતા.દરમિયાન ગત રાત્રીનાં વાડામાં આગ ફાટી નીકળતા તેમાં બાંધેલ બે ભેંસ અને એક પાડો જીવતા ભૂંજાઈ ગયા હતા અને ત્રણેયનાં.મોત નિપજ્યા હતાં.

બનાવ બાદ ગામ લોકોએ તાલુકા પોલીસને જાણ કરી હતી.પ્વીજ તારમાં શોક સર્કિટ થતા વાડામાં પડેલા સૂકા ઘાસ અને ઝાડી ઝાંખરાના કારણે આગ વધુ પ્રસરી હોવાથી મોત નિપજ્યા હોવાનું ગામ લોકો અનુમાન લગાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...