તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીટી સર્વેના પ્યુનને મારી નાખવાની ધમકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | તળાજા સીટી સર્વે કચેરીમાં પ્યુન તરીકે ફરજ બજાવતા કાન્તીભાઇ નાનજીભાઇ વેલારીને ગત તા.17-12-2019ના રોજ તળાજામાં રહેતા રસુલખાન ખાનભાઇ કુરેશીએ (રહે તળાજા) સીટી સર્વે કચેરીમાં આવી મીલકત સંબધી કામ કેમ કરી નથી આપતા તેમ કહી ઉશ્કેરાઇને ફરિયાદીની જ્ઞાતિ વિશે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો