તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાને પૈસાની ઉઘરાણી કરતા બિલ્ડરની ધમકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જસદણમાં રહેતા દિલાવરભાઈએ જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે પાળીયાદ ગામે રહેતા જીગ્નેશ ઉર્ફે ચકા કનૈયાલાલ પાટડીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં કમળાપુર રોડ પર આવેલ ધર્મભક્તિ રેસીડેન્સીમાં અગાઉ ભાગીદાર હોય જેના પ્લોટની વહેંચણીના પૈસાની ઉઘરાણી કરતા મોબાઈલ ફોનમાં મારી નાખવાની ધમકી આપવાનું જણાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો