તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી સહાય મેળવવા હયાતીના પુરાવા મામલતદારે પહોંચાડવાના રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ : સરકારી સહાય મેળવતા લાભાર્થીઓએ તા.15 જાન્યુઆરીથી તા.19 દરમિયાન હૈયાતી પુરાવા જેમકે આધારકાર્ડ, બેંક પાસબુક, રાશન કાર્ડ, મોબાઈલ નંબર ઓફિસે પહોંચાડવાનો રહેશે જો તેમાં બેદરકારી દાખવવામાં આવશે તો સહાયતા બંધ થશે તેની નોંધ લેવા ગોંડલ મામલતદાર ઓફીસની યાદીમાં જણાવાયું છે. પુરાવા પછી સરકારી સહાય મળશે.

અન્ય સમાચારો પણ છે...