તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારીમાં ફ્રી મહા નેત્રયજ્ઞ તેમજ દંતયજ્ઞ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધારીમા સંઘરાજકા પરિવાર દ્વારા વિનામુલ્યે મહાનેત્ર યજ્ઞ તેમજ દંતયજ્ઞનુ આગામી 16 અને 17મીએ આયોજન કરાયુ છે. હાલ સંઘરાજકા પરિવાર દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે. ધારીમા સ્વ. શાંતાબેન વનમાળીદાસ સંઘરાજકા (લંડન) તેમજ સંઘરાજકા પરિવારદ્વારા વિના મુલ્યે મહા નેત્રયજ્ઞ તેમજ દંતયજ્ઞનું ધારી યોગીજી મહારાજ મહાવિદ્યાલય તેમજ ધારી સામુહિક આરોગ્ય કેન્દ્ર, અંધત્વ નિયંત્રણ સમિતિ, અમરેલી સિવિલ હોસ્પિટલ અમદાવાદ સહયોગથી ધારી સરકારી દવાખાના ખાતે તા-16-1-2020 ગુરુવારેના સવારના 9થી બપોરના 12-30 સુધી આ મહા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિદાન તેમજ ઓપરેશન વિના મુલ્યે નેત્રમણી આરોપણ રણછોડદાસબાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે.તેમજ -ડાયાબીટીસ રેટેનોપાથી તા.17-1-2020 શુક્રવાર સવારના 9થી બપોરના 2-00 કલાક સુધી ધારી સરકારી દવાખાના ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો