તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્તમાન સમયમા સમાજમા સામાજીક પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્તમાન સમયમા સમાજમા સામાજીક પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે બે દિકરીઓએ પિતાને કાંધ આપી અગ્નિદાહ આપી સમાજને નવો રાહ ચિંધ્યો હતો.

મોટા આંકડીયામા રહેતા ધીરૂભાઇ રામજીભાઇ વાજાને સંતાનમા કોઇ પુત્ર ન હોય અને બે દિકરીઓ જ હોય બંને દિકરીઓ રેખાબેન તેમજ ભાનુબેન બંને સાસરે હોય તાજેતરમા તેમના પિતા ધીરૂભાઇનુ નિધન થયુ હતુ. રેખાબેન તેમજ ભાનુબેને તેમને કાંધ આપી અગ્નિદાહ આપ્યો હતો.

રેખાબેન અને ભાનુબેને દિકરાની ગરજ સારી દિકરો દિકરી એક સમાન હોવાની સમાજને પ્રેરણા પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...