તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલામા રામનવમી પર્વને ઉજવવા તડામાર તૈયારી ચાલી રહી છે. અહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામા રામનવમી પર્વને ઉજવવા તડામાર તૈયારી ચાલી રહી છે. અહી મણીભાઈ ચોક, જેસર રોડ, શિવાજીનગર, આઝાદ ચોક, બસ સ્ટેન્ડ, રિદ્ધિ સિદ્ધિ ચોક, હાથસણી રોડ, દેવળા ગેઈટ, ગાંધીચોક, મેઈન બજાર વિગેરે શોભાયાત્રાના શોભાયાત્રા સનાતન આશ્રમ ખાતેથી બપોરે 2 કલાકે શરૂ કરી રામજી મંદિર ઝીંઝુડા ગેઈટ ખાતે રાત્રે 8 કલાકે પૂર્ણ કરવામાં આવશે.તસવીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...