તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણા ગામની વાડીમાંથી દારૂની છ બોટલો મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડા તાલુકાનાં ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારના પાટણા ગામની સીમમાં ખીજડીયા ગામે જવાનાં રસ્તે ભગીરથસિંહ છોટુભા ગોહિલ રહે.પાટણાવાળાની વાડી આવેલ હોય તેમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ છે તેવી એલ.સી.બી.ને બાતમી મળી હતી. તેને આધારે બોટાદ એલ.સી.બી. ટીમે રેઈડ કરતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 750mlની છ બોટલો મળી આવતા 2250નો મુદ્દામાલ કબ્જે કરી ઢસા પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરેલ છે .

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો