તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજીમાં યૂવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પીને જીવન ટૂકાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ મથકેથી જાણવા મળેલ માહીતી મૂજબ ધોરાજીના મેળા મેદાનમાં રહેતા દેવીપૂજક યૂવાન અજય બહાદૂર (ઉ વ 30)એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજતાં મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના તબીબે પોલીસને જાણ કરાતા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો