તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊનામાં મહિલાએ ફાંસો ખાધો, મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનામાં મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા મોત નિપજયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ઊનાનાં ભીમપરા વિસ્તારમાં રહેતા કિરણબેન યોગેશભાઇ વાઢેર (ઉ.વ.25)એ કોઇપણ કારણોસર પોતાના ઘરે રૂમનો દરવાજો બંધ કરી પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લેતા ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતું. આ પગલાથી પરિવારજનો શોકમાં ગરકાવ બન્યાં હતાં. પોલીસે જયાબેન વશરામભાઇ ગોહીલનું નિવેદન લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો