રાજસીતાપુર શાળામાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાનું સન્માન કરાયુ

Dhrangadhra News - the winner of the best teacher award at the rajsitpur school was honored 062513

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:25 AM IST
ધ્રાંગધ્રા ભાસ્કર | ધ્રાંગધા તાલુકાના રાજસીતાપુર ગામની પ્રાથમિક શાળામાં લાયન્સ ક્લબ દ્વારા શ્રૈષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ક્લબ પ્રમુખ દિગ્વિજયસિંહ, દિપકભાઇ તથા ગામના આગેવાનોના હસ્તે શિક્ષકોને સન્માનાયા હતા. જ્યારે વિદ્યાર્થીઓને સ્કુલબેગ વિતરણ જીલાભાઇ પઢેરીયા, જેમુભાઇ પઢેરીયાના સહયોગથી અપાઇ હતી. ત્યારબાદ શાળાના પ્રાંગણમાં વૃક્ષોનું વાવેતર કરાય હતું.

X
Dhrangadhra News - the winner of the best teacher award at the rajsitpur school was honored 062513

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી