તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્ની રિસામણે હોય પીયાવા ગામનાં આધેડે દવા પી લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાં પીયાવા ગામે રહેતા આધેડે પત્ની રિસામણે હોય ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા હતા.

ગ્રામજનોનાં જણાવ્યાં અનુસાર વિસાવદરનાં પીયાવા ગામે રહેતા લગરાભાઈ નારણભાઈ કોળી (ઉ.વ.50)નાં પત્ની ઘણા સમયથી રીસામણે હોય જેનાથી લાગી આવતા લગરાભાઈએ ઝેરી દવા પી લેતા પ્રથમ વિસાવદર હોસ્પિટલે ખસેડાયેલ જ્યાં પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા. આ બનાવમાં પોલીસે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો