ઊનામાં વરઘોડિયાંએ વીર શહિદોને શ્રદ્ધાંજલિ આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_પુલવામાં થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થયા હોય જેનું એક વર્ષ પૂર્ણ થતા ઉના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યારે વરઘોડિયા એ પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.જો કે, અહીંથી પસાર થનાર દરેક વરઘોડીયાએ શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં સાંજ સુધીમાં 6 થી વધારે નિકળ્યા હતા. તેમ જણાવ્યું હતું. } જયેશ ગોંધીયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...