તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં અંડર 14 યોગાસન સ્પર્ધા યોજાઈ હતી.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં અંડર 14 યોગાસન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 1 થી 3 નંબરમાં લામધાર પ્રા.શાળામાં ધો. 8માં અભ્યાસ કરતી બાળાઓમાં પ્રથમ દર્શના વાજા, દ્રુતિય આરતી વાજા, તેમજ ધો.5 માં અભ્યાસ કરતી અમૃતા વાજાએ તૃતીય આમ તમામ બાળાઓ ટોપથ્રીમાં નંબર પ્રાપ્ત કરતા લામધાર પ્રા.શાળા પરીવાર તથા ગામજનોએ ગૈરવની લાગણી અનુભવી હતી. આ તકે શાળાના શિક્ષીકા કુંવરબેન સોલંકીએ માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.

અન્ય સમાચારો પણ છે...