તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝેઝરા ગામે લાલજી મહારાજની નગરયાત્રા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી ભાસ્કર | પાટડી તાલુકાના ઝેઝરા ગામે શ્રાધ્ધ પર્વ દરમિયાન લાલજી મહારાજને ગામમાં નગરયાત્રાનું આયોજન કરાય છે. જેમાં વીસ દિવસ સુધી ગામમાં લાલજી મહારાજ નગરયાત્રા કરી લોકોના ઘરોમાં રાત્રી વાસો અપાય છે. જ્યારે આસોસુદ એકમના રવિવારે રામજીમંદિરમાં નગરયાત્રા પરત ફરે છે. આ નગરયાત્રામાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...