તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંટવામાંથી વિદેશી દારૂ સાથે શખ્સની અટક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંટવાનાં ચુનારવાસ પાસેથી પોલીસે દારૂની બે બોટલ સાથે એક શખ્સની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ બાંટવા શહેરનાં ચુનારવાસ પાસે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન સાગર ઉર્ફે ભુરો રાજુ ચુડાસમાની અંગ તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બે બોટલ મળી આવતાં જે કબજે લઇ તેની વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો