સુરત ટેક્ટાઇલ વેલ્ફેર ટીમે ટીકરના શહીદના પરિવારને મદદ અર્પણ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળી ભાસ્કર | મૂળીનાં ટીકર ગામે ગંભિરસિંહ કાસેલા આર્મીમાં ફરજ દરમિયાન શહિદ થતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ. આ પરિવારને આર્થિક મદદરૂપ થવા સુરત ટેક્ક્ષટાઇલ વેલ્ફર કમિટી ટીમે શહીદના પુત્ર ધ્રુવરાજસિંહ કાસેલાનાં નામે પોલીસી લઇ 18 વર્ષ બાદ એક લાખ જેવી રકમ મળે તે માટે પરિવારની મુલાકાત લઇ નક્કી કરાયુ હતુ. આ સમયે જીજ્ઞેશભાઇ પટેલ, ચંદુભાઇ પટેલ, સરપંચ દેવેન્દ્રસિંહ પરમાર, નરેન્દ્રસિંહ કાસેલા સહિત શહિદનાં પરિવારજનો ઉપસ્થિતિ રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...