તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાત્રોએ મેળવી વન્ય સૃષ્ટિની માહિતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | 12 જાન્યુઆરી

સંત સાનિધ્ય એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રામકૃષ્ણ સ્કુલ એન્ડ હોસ્ટેલ મહુવાના 130 વિદ્યાર્થીઓએ વન્ય પર્યાવરણ પરિચય હેતુ સબબ ગેબર બીડ જંગલ વિસ્તારોની મુલાકાત લઈ સંસ્થાના પ્રમુખ માયાભાઇ આહિર સાથે કરી હતી. ભાવનગરથી એસ.ઇ.એફ. રાઠોડ, ફોરેસ્ટ ગાર્ડ ચાવડા અને બારૈયાભાઇ સહિતના અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે અધિકારીઓએ માનવ જીવનમાં જંગલ અને જીવ સૃષ્ટિનું મહત્વ સમજાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો