તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીના મંદિરના મહંતના પુત્રનું અગાસી પરથી પડી જતા મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરાજીમાં શિવરાત્રિના મેળા નિમિત્તે જુનાગઢ ઉતારા માટે ભક્ત રત્ના બાપાની જગ્યાના મહંતના પુત્રનું ટ્રકમાં સમાન ભરતા મંદિર ઉપરથી પડી જતા મોત નિપજ્યુ હતુ જેને લઇ સેવકગણમા ભારે શોક છવાયો છે.

આ અંગે પોલીસ મથકેથી જાણવા મળેલ માહીતી મુજબ ધોરાજીના અવેડાચોક ખાતે આવેલ ભક્ત રત્ના બાપાની જગ્યા દ્વારા જૂનાગઢ શિવરાત્રી મેળામાં દર વર્ષે અન્નક્ષેત્ર અને ઉતારાની વ્યવસ્થા કરતા હોય છે ત્યારે ધોરાજીથી જુનાગઢ મોકલવા માટે સામગ્રી ટ્રકમાં ભરાતી હતી ત્યારે જગ્યાના મહંત તુલસીદાસ વઘાસિયા ઉર્ફે ભીખુ ભગત તેનો પુત્ર વલ્લભ તથા સેવકગણ દ્વારા ટ્રકની અંદર કાચી સામગ્રી માલસામાન મંડપ વિગેરે મંદિરના ઉપરના ભાગેથી ભરતા હતા ત્યારે અચાનક વલ્લભ તુલસીદાસ વઘાસિયા (ઉ.વ.23)નુ અચાનક અગાસી ઉપરથી લપસી જતા નીચે પડેલ ગંભીર હાલતમાં ઇજા પહોંચતા તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવતા તબીબોએ મૃત જાહેર કરેલ છે. આ સમયે ભક્ત રત્ના બાપા નાની જગ્યાના સેવકગણમાં ભારે શોક છવાઈ ગયો હતોે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો