તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુસ્તક પરબનાં બે વર્ષ પૂર્ણ થતા સફરનામું કાર્યક્રમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી | મોરબીમા ચાલતા પુસ્તક પરબનાં બે વર્ષ પૂર્ણ થતાં સફરનામું કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં આ શહેરના યુવા કવી જલરૂપ ઉપનામ ધરાવતાં રૂપેશ પરમારે તૈયાર કરેલા કાવ્ય સંગ્રહ આઈ લવ મીની વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્યપ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતભરમાં યુવા કવિ તરીકે નામના ધરાવતા મોરબીના રૂપેશે બે વર્ષોના અંતે ૧૦૦ થી ૧૫૦ પુસ્તકોથી શરૂ થયેલ પુસ્તક પરબ ૨૫૦૦ થી વધુ પુસ્તકોનો સંગ્રહાલય બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો