તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરલામાં ભારે પવનને પગલે પાંચથી વધુ મકાનની છત ઊંડી : રહીશો પરેશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી તાલુકામાં મંગળવારે આચાનક વાતાવરણમાં પલ્ટાબાદ ભારે પવન સાથે વાવાઝોડુ મૂળી તાલુકાનાં અનેક ગામોમાં નુકશાન પહોંચ્યુ છે. જેમાં સરલામાં ગણેશભાઇ પરમાર, વિષ્ણુભાઇ ઓરવાડીયા, નાગરભાઇ બોચિયા સહિતના લોકોના પાંચથી વધુ મકાનોની છત ઉડી જતા લોકો બેધર બન્યા હતા. તંત્ર દ્વારા આ ભોગ બનનાર લોકોને યોગ્ય સહાય કરાય તેવી સ્થાનિક રહિશો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...