તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા કેનાલનું પાણી ઘેલો નદીમાં છોડાતા નદી જીવંત બની

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલભીપુર તાલુકાની લોકમાતા તેવી ઘેલો નદીમાં હાલ છેલ્લાં બે દિવસથી રાજપરા,પચ્છેગામ નર્મદા કેનાલનું ઓવરફલો પાણીનો પ્રવાહ છોડવામાં આવતા લોકમાતા જીવંત બનવા સાથે નદી આસપાસનાં ખેતરો ધરાવતા ખેડુતોને હાલમાં ખેતરમાં ઉભા પાકને પિયત કરી શકશે ખાસ કરીને જે ખેડુતોએ ઘંઉ,રજકો,કે અન્ય ઉનાળુ પાક વાવેતર કર્યુ હશે તેને ફાયદાકારક છે. અલબત્ત, આ પાણી કેટલો સમય શરૂ રહે છે તે સમય કહેશે. નિખીલ દવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો