તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેપર ગામની પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચુડા ભાસ્કર | ચુડા તાલુકાના જેપર ગામની પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. ધો.3થી 8ના 42 છાત્રોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ વિદ્યાર્થીઓને શિક્ષક કિશનગીરી ગોસાઈ દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા ડૉ. દિપકભાઈ મહેતા, આચાર્ય મુકુંદભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ સોજીત્રા, દિપકભાઈ મકવાણા સહિતનાએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...