તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિષ્ના સ્કૂલમાં રંગતરંગ કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી: રવાપર રોડ પર આવેલી ક્રિષ્ના સ્કૂલ દ્વારા આગામી ૧૭મી એપ્રિલના રોજ સાજે ૭:૩૦ કલાકે પ્રમુખ બંગલો ઉમિયા સર્કલ ખાતે રંગતંરગ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં શાળાના છાત્રોને બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ,વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે આ ઉઓપ્રત શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે કાર્યક્રમમાં હાજર રહેવા સંસ્થાના પ્રમુખ ભરતભાઈ બોપલિયા,કેશુભાઈ ઓડિયા હર્ષદભાઈ ઓડીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...