તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોહાણા જ્ઞાતિના સગપણ લાયક યુવક/યુવતીના સગપણ કાર્ય હેતુ \"લોહાણા સગપણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોહાણા જ્ઞાતિના સગપણ લાયક યુવક/યુવતીના સગપણ કાર્ય હેતુ \\\"લોહાણા સગપણ માહિતી કેન્દ્ર-પોરબંદર\\\'\\\' દ્વારા સાવરકુંડલા લોહાણા મહાજન દ્વારા આગામી તા.૧૨/૧/૨૦ને રવિવારે લોહાણા મહાજનવાડી-સાવરકુંડલા ખાતે ગેટ ટુ ગેધર-૨૦૨૦નુ પ્રથમવાર આયોજન કરાયેલ છે. તેમાં ઉચ્ચ અભ્યાસ ગ્રેજ્યુએટ/નોન ગ્રેજ્યુએટ ઉમેદવારો કુંવારા/સગપણ કેન્સલ/ડાયવોર્સ/વિધવા/વિધુર/વિકલાંગ વગેરે દરેક ભાગ લઈ શકશે.આયોજન સફળ બનાવવા પ્રમુખ તેમજ સંસ્થાના વ્યવસ્થાપક સુરેશભાઈ, હરીશભાઈ પોપટ, હિતેશભાઈ ઉનડકટ, મનીષભાઈ થોભાણીએ જહેમત ઉઠાવી રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો