તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયામાં ફલકુ - વોંકળો ઉંડો ઉતારવાની કામગીરી શરૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માળિયાહાટીનામાં સરકારી હાઇસ્કુલ પાસેથી રેલવે સ્ટેશન જતાં રસ્તા પર ફલકુ - વોકળો આવેલ હોય ચોમાસમાં ભારે વરસાદથી અહીં પાણીનો ભરાવો થાય છે. જેથી રહેણાંક વિસ્તારમાં પાણી ઘુંસી જતાં હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય. આ અંગે સરપંચ નટવરસિંહ સિસોદીયા, ઉપસરપંચ ગીરીશભાઇ પટેલ, પ્રકાશભાઇ સહિતનાએ આરોગ્ય સમિતીનાં ચેરમેન રણજીતસિંહ પરમારને રજુઆત કરતાં જિલ્લા પંચાયતમાંથી 3 લાખની ગ્રાંટ ફાળવાઇ હતી. અને આ વોકળાને ઉંડો ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવતાં લોકોમાં રાહત પ્રસરી છે.

ચોમાસમાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ઘુસી જતાં હતાં

યંત્ર વડે વોંકળાને ઉંડો ઉતાર્યો. } મહેશ કાનાબાર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો