તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇનામ ભલે નાનું હોય પણ વિશાળ સમુદાય વચ્ચે અપાય તે મહત્વનું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
િબમા ગ્રામ ઠળિયામાં એલ.આઇ.સી.મહુવા શાખા દ્વારા ઇનામ વિતરણ તથા સર્ટીફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

ઠળિયા ગામને પ્રથમ વિમા ગ્રામ બનાવવામાં ઠળિયાના કરોડપતિ એજન્ટ વશરામભાઇ ટાઢાએ જે મહત્વની ભૂમિકા ભજવી છે. તેથી ઠળિયામાં એલ.આઇ.સી માંથી રૂા.75000 ગામના વિકાસમાં વાપવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત એલ.આઇ.સી.મહુવા શાખાના મેનેજર હિતેષભાઇ જોષીએ વિમો શા માટે ? અંગે માર્ગદર્શન આપ્યું હતું જયારે કારોબારી સમિતિ ચેરમેન તળાજા તાલુકાપંચાયત તળાજાના લક્ષ્મણભાઇ ટાઢાએ કહ્યું હતું કે, ઇનામ ભલે નાનુ હોય પણ આટલા મોટા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની વચ્ચે આપવામાં આવે તે મહત્વનું છે. વિકાસ અધિકારી કાર્યક્રમમાં એન.ડી.વાળા (તળાજા) કે.વી.શાળાના આચાર્ય દિનકરભાઇ તથા સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને મહાનુભાવોના હસ્તક ઇનામ ટ્રોફી તથા સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં િવદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો