તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીમાં પોલીસ જવાનો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ જિલ્લાના 107 - બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ પોલીસ કર્મીઓ, હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનો કે જેઓ તા. 23 એપ્રિલ-19 ના યોજાનાર મતદાનના દિવસે ફરજ પર હોય, તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે હેતુથી બોટાદ સ્થિત સરકારી હાઈસ્કુલ ખાતે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં તા.13 એપ્રિલ-19 ના અંદાજીત - 646 જેટલા જવાનો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

અન્ય સમાચારો પણ છે...